Surprise Me!

અમદાવાદમાં દર દસ કિમીએ બનશે ફાયર સ્ટેશન : RMC પ્લાન્ટ શહેરની બહાર ખસેડવા સૂચના

2025-05-23 0 Dailymotion

અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચોમાસા પહેલાની તૈયારીથી લઈને શહેરમાં ફાયર સ્ટેશન સુધીના શહેરીજનોના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.